00:00
04:04
《Hansla》由Folk Box乐队演唱,特邀印度歌手Aditya Gadhvi参与合作。这首歌曲融合了传统民谣与现代音乐元素,展现出丰富的情感和深厚的文化底蕴。Aditya Gadhvi的独特嗓音为歌曲增添了异域风情,使其在听众中产生了广泛的共鸣。歌曲的旋律优美,歌词感人,受到了广大乐迷的喜爱和好评。无论是在现场演出还是在线平台,《Hansla》都展现了Folk Box乐队的音乐才华和创作实力。
ખડો ન દિસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
ખડો ન દીસે પારધી ઔર લગ્યો ના દીસે બાણ
તો મેં તુજસે પૂછું એ સખી, કેસે છૂટે પ્રાણ?
જડખોડો આહુ મેં ઘણો યેહી ઇસકો પ્રમાણ
તું પી તું પી કરત રહી ઐસે છૂટે પ્રાણ, ઐસે છૂટે પ્રાણ
♪
આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી
આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી
મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
♪
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
ધીમે રે ધીમે ધીમે ધીમે ધીમે
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
એને રામના રખોપા માંગી ચૂંદડી માં ઢાક્યો
ઓ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલિયા નો માર
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલિયાનો માર
દીવડો નહીં રે બળે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે
હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે