00:00
01:39
તત્કાળ, આ ગીત વિશે કોઈ સંબંધિત માહિતી ઉપલબ્ધ નથી.
અમે તારા નામ ની રે
અમે તારા નામ ની રે
હરી તારા નામ ની રે
જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની
હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની
અમે તારા નામ ની રે
હરી તારા નામ ની
હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની
હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની
♪
ભૂલો રે પળ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે... ગમ ના પડે રે એને
ગમ ના પડે રે એને ઠાકોર તારા નામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની
હો જીરે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની