00:00
08:37
डोरी ये खींची डोरी, पलने की तूने मोरी
मेरे सपनों को झुलाया सारी रात
भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी चोरी
बस इत्ती सी याद तो रखियो मेरी बात
તેરી લાડકી મૈં, તેરી લાડકી મૈં
તેરી લાડકી મૈં, છોડુંગી ના તેરા હાથ (છોડુંગી ના તેરા હાથ)
તેરી લાડકી મૈં (લાડકી મૈં), તેરી લાડકી મૈં (લાડકી મૈં)
તેરી લાડકી મૈં, છોડુંગી ના તેરા હાથ
♪
મારી લાડકી રે
ઓ રે ઓ પારેવડાં તું કાલે ઉડી જાજે
હેય, ઓ રે ઓ રે, પારેવડાં તું કાલે ઉડી જાજ રે
મારી હાથુ રહી જાને આજ ની રાત
હેય, મારી હાથુ રહી જાને આજ ની રાત
હે, આંબલી ને પીપળી રે
હે, મોરી આંબલી ને પીપળી રે
જોશે તારી વાટ રે
ભેડા મળી કરશું અને ફરિયાદ
મારી લાડકી ને ખમ્મા ઘની
મારી દીકરી ને ખમ્મા ઘની
મારી લાડકી રે નાનકડી
ફરી ઝાલી લે મારો હાથ (ઝાલી લે મારો હાથ)
મારી લાડકી રે
એ મીઠુડી અમે જોશી તારી વાટ
♪
बाबुल मोरे
बाबुल मोरे
इतनी सी अरज मोरी सुन ले
♪
તેરી લાડકી મૈં, रहूँगी तेरी लाड़ली मैं
कितनी भी दूर तोसे मैं चाहे रहूँ
ज़रा आँच भी जो कभी मुझपे भी आती
भर जाती थी अखियाँ तेरी जाने है तू
फिर ऐसा भी क्या तेरा मुझसे बैर?
ऐसा भी क्या तेरा मुझसे बैर?
कर पराई मोहे, मुख लिया क्यूँ फेर?
पास ही अपने रख ले कुछ देर
उड़ जाएगा पाखी होते ही सवेर
તેરી લાડકી મૈં, તેરી લાડકી મૈં
તેરી લાડકી મૈં, છોડુંગી ના તેરા હાથ
♪
અયે ખમ્મા ઘની, તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ખમ્મા ઘની
અયે ખમ્મા ઘની, તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ઘની ખમ્મા
ખમ્મા ઘની, તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ખમ્મા ઘની
અયે ખમ્મા ઘની, તુને ખમ્મા ઘની
મારી નાનકડી ને ઘની ખમ્મા
અયે, સાજન તારા સંભારણા હાં
અરેરે મને વાયુ ના ઘેર વડે
મારે કારણ, કારણ કેકે કા હકે
એક એક રે આવી ચાંચું ભારે